CCC PRACTICAL PAPER OF SAURASTRA UNI DATE 25/02/16. TIME 9 THI 12

Nikunj Savani
By -
0

Q. 1 ડેસ્કટોપ પર તમારા સીટ નંબરનું  ફોલ્ડર બનાવો તેમાં તમારા નામનું ફોલ્ડર બનાવો.

Q. 2 તમારા નામના ફોલ્ડરમાં Personal  અને office નામના ફોલ્ડર બનાવો જેમાં personal ફોલ્ડરમાં તમારી વિગત લખો જેવી કે નામ, સરનામું, મોબાઈલ, મેઈલ વગેરે. અને office ફોલ્ડરમાં તમારી સંસ્થાનું નામ, સરનામું, તમારો હોદ્દો લખો.

Q. 3 સક્રીનસેવર અને વોલપેપર બદલો.

Q. 4 ટાસ્ક બનાવો

Q. 5 પેઇન્ટ માં ગોળ, ચોરસ અને ત્રિકોણ દોરો. તેમાં લાલ, લીલો અને પીળો રંગ પુરી. ગોળ માં તમારું નામ સરનામું લખો.

Q. 6 ફકરો ટાઈપ કરવાનો અને તેમાં ગુજરાતની યુનિવર્સિટીઓ ના નામ અને શહેર ટેબલ માં લખવાના. 10 યુનિવર્સિટીઓ હતી

Post a Comment

0 Comments

Post a Comment (0)
3 thi 8 nu material

NEW UPDATE


3/related/default