GOOD NEWS:- Jio Prime plan extended till April 15, new ‘Summer Surprise’ offer announced.

Nikunj Savani
By -
0

જિયો ગ્રાહકો માટે એક સૌથી મોટી "સમર સરપ્રાઇઝ" ગિફ્ટ, હવે, જિયો પ્રાઇમ મેમ્બર છેલ્લી 15 એપ્રિલ સુધી બની શકાશે

PUBLISHED: 10:03 PM, 31 Mar 2017 | UPDATED: 10:03 PM, 31 Mar 2017 http://vtvgujarati.com/news/jio-prime-membership-1.jpg
- સાત કરોડ વીસ લાખથી વધારે જિયો ગ્રાહકોનું સ્વાગત
- જિયો પ્રાઇમ મેમ્બર માટે એક "સમર સરપ્રાઇઝ" ગિફ્ટ
- રૂ.303 કે તેનાથી વધારેના રિચાર્જ ઉપર ત્રણ મહીનાની ભેટ
- રિચાર્જ કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ સુધી વધારવામાં આવી છે
- દુનિયાની આજ સુધીની સૌથી મોટી ફ્રિ ચાર્જેબલ સુવિધા થઇ ચાર્જમાં ટ્રાન્સફર

મુંબઇઃ 31 માર્ચ 2017, રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ લિ. (Jio) દ્વારા આજે જાહેરાત કરાઇ છે કે માત્ર એક મહિનામાં 7.2 કરોડ જિયો ગ્રાહકોએ જિયો પ્રાઇમને અપનાવીને દુનિયાનો આજ સુધીનો સૌથી સફળ વિશિષ્ટ ગ્રાહક કાર્યક્રમ બનાવી દીધો છે. અને તેમાં સદંતર વધારો નોંધાઇ રહ્યો છે.

ઇતિહાસમાં આજ સુધી આટલા ઓછા સમયમાં આટલી મોટી સંખ્યામાં ગ્રાહક કોઇ નિશુલ્ક સેવાથી ચાર્જ સેવામાં પરિવર્તિત થઇ નથી. જિયો પ્રાઇમ મેમ્બર અને પહેલા રિચાર્જ માટે ઉમટેલી ભીડને લઇને જિયો દ્વારા 303 રૂપિયાનું રિચાર્જ કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ સુધી વધારવાનો નિર્ણય લેવાયો છે. આ દ્વારા મફત સેવાથી ચાર્જ સેવામાં જવા માટે તેમને વધારે સમય મળશે તે દરમિયાન સેવા લાંબી ચાલતી રહેશે.

જિયો દ્વારા આ સમય દરમિયાન પોતાના પ્રાઇમ મેમ્બરના જિયો સમર સરપ્રાઇઝ આપવાની જાહેરાત પણ કરાઇ છે કે જે પણ ગ્રાહક 15 એપ્રિલથી પહેલાં 303 રૂપિયા અથવા તેનાંથી પણ વધારે રકમના કોઇપણ પ્લાનનું રિચાર્જ કરાવશે તેમને પહેલા ત્રણ મહિના સુધી તેમની સેવા ભેટ રૂપે શરૂ રહેશે. તેમનો આ ચાર્જ પ્લાન જુલાઇ મહિનાથી જ ચાલુ રહેશે. જિયો સમર સરપ્રાઇઝ જિયો પ્રાઇમ મેમ્બર માટે તેમની પહેલી અને મોટી ભેટ છે.

ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ જિયો ગ્રાહકોના સ્વાગત અને ધન્યવાદ કરતા તેમણે એક પત્ર લખ્યો છે, જે તમારી સેવા સાથે જોડાયેલ છે.

Post a Comment

0 Comments

Post a Comment (0)
3 thi 8 nu material

NEW UPDATE


3/related/default