STD 3 TO 8 YEAR 2023-24 MA KAMNA DIVSO ANE ABHYASKRAM NI FALAVNI BABAT LATEST GR
By -Nikunj Savani
6/03/2023 04:48:00 pm
0
અહીંયા નીચે શિક્ષકોને ઉપયોગી થાય તેવું માસવાર આયોજન ની pdf ફાઈલ મુકવામાં આવેલ છે. ધોરણ 1 to 8 માટે ગુજરાતી અને ગણિત વિષય નું માસવાર અભ્યાસક્રમ આયોજન છે. માસવાર અભ્યાસક્રમ આયોજન pdf ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપેલ છે