નવી જાણકારી · ૨૦૨૬
વસ્તી ગણતરી ૨૦૨૬
Google Map થી નઝરી નક્શો
હવે Google Map ની મદદથી તમારા બ્લૉકનો નઝરી નક્શો બનાવવો ખૂબ સરળ છે — ChatGPT ની સહાયથી!
વસ્તી ગણતરી ૨૦૨૬ ની તૈયારીમાં નઝરી નક્શો એ સૌથી મહત્ત્વની જરૂરિયાત છે.
હવે Google Map ની મદદથી આપ તમારા બ્લૉકના નઝરી નક્શાની આઉટ લાઈન
સરળતાથી બનાવી શકો છો — જે આપને આપના વિસ્તારના નકશા બનાવવા ખૂબ ઉપયોગી થશે.
પહેલાં આ વિડીઓ આખો જુઓ
⚠️ વિડીઓ પૂર્ણ જોયા પછી નીચેના સ્ટેપ ફૉલો કરો
આ રીતે કરો — સ્ટેપ બાય સ્ટેપ
૧
Google Map ખોલો
આપના Mobile અથવા Computer માં Google Map ખોલી, આપના વિસ્તારની Map Image Screenshot તરીકે સેવ કરો.
૨
નીચેનો Prompt Copy કરો
નીચે આપેલ Prompt Box માંથી Copy Button દ્વારા Prompt Copy કરો.
૩
ChatGPT માં Paste કરો
ChatGPT ખોલો, Prompt Paste કરો, Map Image Upload કરો અને Send કરો.
૪
નઝરી નક્શો Download કરો
ChatGPT દ્વારા બનાવેલ Outline Map Download કરી Print કરો — નઝરી નક્શો તૈયાર!
Prompt Box — Copy કરો & ChatGPT માં Paste કરો
🤖 ChatGPT Prompt — નઝરી નક્શો
A hand-drawn map illustration in sketchbook style, drawn entirely with pencil on white paper. Recreate the street layout from the reference map — trace only the roads and streets as continuous, natural pencil lines with slight hand-drawn imperfection and organic wobble. Major roads (shown in blue on the reference) should be drawn as slightly bolder, confident pencil strokes. Secondary and smaller streets (light brown on the reference) should be thinner, softer pencil lines. No filled blocks, no building footprints, no labels, no icons, no text, no tags, no house outlines, no borders, no frame. Pure street skeleton only — just the road network as loose, flowing pencil lines on a clean white background. The overall feel should look like a cartographer's rough pencil draft — raw, minimal, and organic. Realistic pencil texture, no digital look. Graphite pencil texture, slight paper grain visible, 2H pencil weight.
📢 અમારું Facebook Page Follow કરો
વસ્તી ગણતરી સંબંધિત નવા Updates, Tips & Tricks સૌ પ્રથમ મેળવવા માટે અમારું Facebook Page Follow કરો!
Facebook Page Follow કરો


