GUJARAT PRATHMIK SHIKSHAN ADHINIYAM 1947 MCQ HTAT,TAT,AEI PART 3

Nikunj Savani
By -
0
Quiz 3 - ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ (ભાગ - 3)

પ્રશ્ન: 1/25 સ્કોર: 0
૫૧. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 અનુસાર કઈ કલમ અંતર્ગત ફરજિયાત શિક્ષણ વિસ્તારમાં કોઈપણ ફી નહીં લેવાની યોજના મંજૂર કરવામાં આવી છે?
(A) કલમ – 30
(B) કલમ – 29
(C) કલમ - 31
(D) કલમ – 34
૫૨. કલમ – 24 હેઠળ યોગ્ય વિધાન પસંદ કરો.
(A) બરતરફ કરવાના, હોદ્દા પરથી દૂર કરવા.
(B) જેમાં શિસ્તનાં પગલાંનો સમાવેશ થતો હોય તેવા બીજા કોઈપણ હુકમથી નારાજ થઈ હોય તેવી કોઈપણ વ્યક્તિ સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અને તે જિલ્લા શિક્ષણ નિરીક્ષકની બનેલી ટ્રિબ્યુનલને અપીલ સાદર કરી શકશે નહીં.
(C) A અને B બંને
(D) એકપણ નહીં
૫૩. કોઈપણ જિલ્લા પંચાયતની હકૂમતની અંદર જિલ્લાની બાબતમાં, તે ટ્રિબ્યુનલમાં કોનો સમાવેશ થશે?
(A) જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્યક્ષ
(B) જિલ્લાના શિક્ષણ નિરીક્ષક
(C) A અને B બંને
(D) એકપણ નહીં
૫૪. કલમ – 24 મુજબ વહીવટી અધિકારીની કઈ કઈ સત્તા છે?
1. સ્ટાફની બદલી
2. સ્ટાફની પાયરી
3. સ્ટાફના રાજીનામાં
4. સ્ટાફની બઢતી
(A) 1, 2, 3
(B) 1, 2, 4
(C) 1, 3, 4
(D) આપેલાં તમામ
૫૫. યોગ્ય જોડકાં જોડો:
AB
1. કલમ - 40 (ખ)(A) તકરારોનો નિર્ણય ટ્રિબ્યુનલ કરશે
2. કલમ – 40 (ઘ)(B) શિક્ષકોના રાજીનામાં
3. કલમ – 40 (ચ)(C) અમુક કરારો રદ બાતલ
4. કલમ - 40 (છ)(D) ટ્રિબ્યુનલ
(E) શિક્ષકોને બરતરફ કરવા
(A) 1-E, 2-C, 3-A, 4-D
(B) 1-E, 2-C, 3-d, 4-A
(C) 1-D, 2-C, 3-A, 4-B
(D) 1-B, 2-C, 3-A, 4-D
૫૬. શિક્ષણની કોર્ટ ‘ટ્રિબ્યુનલ' નું વડુમથક કયા શહેરમાં આવેલું છે?
(A) રાજકોટ
(B) વડોદરા
(C) ગાંધીનગર
(D) અમદાવાદ
૫૭. નીચેના વિધાન ધ્યાને લો:
1. વહીવટી અધિકારીએ પસંદ કરેલા ઉમેદવારોની નિમણૂક સ્ટાફ પસંદગી સમિતિના આદેશ મુજબ કરવી.
2. કલમ - 20 મુજબ નિમાયેલા સ્ટાફને બઢતી આપવી, બદલી કરવી અને શિસ્ત વિષયક પગલાં લેવાની સત્તા
3. અધિકૃત નગરપાલિકાની યોજનાઓ તૈયાર કરવી
4. ફરજિયાત શિક્ષણની યોજનાઓ તૈયાર કરવી
- ઉપરોક્ત વિધાન પૈકી કલમ – 24 (1) પૈકી યોગ્ય વિધાન ચકાસો.
(A) 1, 2
(B) માત્ર 2
(C) 1, 3, 4
(D) આપેલાં તમામ
૫૮. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ-43 મુજબ કઈ બાબતની માહિતી છે?
(A) અંદાજપત્ર
(B) પ્રોવિડન્ડ ફંડ
(C) તપાસણી સ્ટાફ
(D) પ્રાથમિક શિક્ષણ ફંડ તરીકે સ્કૂલ બોર્ડ રાખવું
૫૯. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમમાં કઈ કલમમાં સ્કૂલ બોર્ડના હુકમો વગેરેનો અમલ મોકૂફ રાખવાની સત્તા વિશે દર્શાવવામાં આવ્યું છે?
(A) કલમ – 48
(B) કલમ - 50
(C) કલમ – 49
(D) કલમ - 51
૬૦. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947ની કઈ કલમથી ટ્રિબ્યુનલની રચના કરવામાં આવેલ છે?
(A) કલમ – 40 (ઘ)
(B) કલમ – 40 (ખ)
(C) કલમ – 40 (ચ)
(D) એકપણ નહીં
૬૧. અધિકૃત નગરપાલિકાઓની મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંબંધિત ફરજો અને કાર્યો પૈકી નીચેનામાંથી કયું વિધાન સુસંગત છે?
1. પ્રાથમિક શાળાઓ માટે પૂરતી જગ્યા પુરી પાડવી
2. પ્રાથમિક શાળાઓ માટે પૂરતી સાધન સામગ્રી જગ્યા પુરી પાડવી.
3. કારકુનો, શિક્ષકો અને અન્ય જગ્યા પર નિમણૂંક માટે ઉમેદવારો પસંદ કરવા.
4. ફરજિયાત શિક્ષકની યોજના આવરી લેવાયેલ બાળકોના પ્રાથમિક શિક્ષકની સગવડો માટે પૂરતો પ્રબંધ કરવો.
5. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું અંદાજપત્ર લેવાયેલ ફેરફાર અથવા ફેરફાર વગર મંજૂર કરવું.
(A) 1, 2, 3, 5
(B) 1, 2, 3, 4
(C) 1, 2, 4, 5
(D) આપેલાં તમામ
૬૨. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 ની કઈ કલમમાં શિક્ષકના રાજીનામાનો નિર્દેશ કરવામાં આવ્યો છે?
(A) કલમ – 40 (ખ)
(B) કલમ – 40 (ઘ)
(C) કલમ - 15 (5)
(D) કલમ – 57 (1)
૬૩. રાજ્ય સરકાર અને સ્થાનિક મંડળો વચ્ચેના નાણાકીય સંબંધો વિશેની માહિતી કયા પ્રકરણમાં છે?
(A) પ્રકરણ - 7
(B) પ્રકરણ – 8
(C) પ્રકરણ - 9
(D) પ્રકરણ – 10
૬૪. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947ની કઈ કલમના અંતર્ગત પત્રક મંગાવવાની અથવા ખુલાસો માગવા, વગેરેની સત્તા નિયામક રહી શકે છે?
(A) કલમ - 11
(B) કલમ – 49 (1)
(C) કલમ - 50
(D) કલમ - 52
૬૫. મુંબઇ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947ની કઇ કલમના અંતર્ગત સ્કૂલ બોર્ડના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સભ્યોને મુસાફરી ભથ્થું આપવા બાબતનો સમાવેશ થાય છે?
(A) કલમ - 46 (ક)
(B) કલમ – 51
(C) કલમ – 47 (ખ)
(D) કલમ - 47
૬૬. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947નું પ્રકરણ - 6 નીચેનામાંથી કઈ બાબતનો નિર્દેશ કરે છે?
(A) વ્યાખ્યાનો
(B) માન્યશાળાઓ
(C) ફરજિયાત શિક્ષકની યોજનાઓ તૈયાર કરી તેનો અમલ કરવા બાબત
(D) રાજ્ય સરકાર અને સ્થાનિક મંડળો વચ્ચેના નાણાકીય સંબંધો
૬૭. જોડકાં જોડો:
AB
1. પ્રકરણ - 5(A) પ્રાથમિક શિક્ષણ બોર્ડ
2. પ્રકરણ - 7 (ક)(B) વહીવટી તંત્ર
3. પ્રકરણ – 8(C) માન્યશાળા
4. પ્રકરણ - 10(D) રાજ્ય સરકાર અને સ્થાનિક મંડળો વચ્ચેના નાણાંકીય સંબંધો
(E) ખાનગી પ્રાથમિક શાળાઓની માન્યતા આપવા બાબત
(A) 1-B, 2-A, 3-D, 4-E
(B) 1-A, 2-B, 3-C, 4-E
(C) 1-B, 2-E, 3-D, 4-A
(D) 1-A, 2-E, 3-D, 4-B
૬૮. 'મુંબઇ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947'ની કઈ કલમ બાળકોને શાળામાં મોકલવાની માતા - પિતાની ફરજ નક્કી કરે છે?
(A) કલમ – 30
(B) કલમ – 31
(C) કલમ – 32
(D) એકપણ નહીં
૬૯. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947ની કઈ કલમ રદ કરવામાં આવી છે?
(A) કલમ - 71
(B) કલમ - 39
(C) કલમ - 45
(D) કલમ - 40
૭૦. નીચેનામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.
(A) કલમ – 69 – ઈ. સ. 1956નો સૌરાષ્ટ્રનો 33મો અધિનિયમ રદ કરવા બાબત
(B) કલમ - 61 - અધિકૃત નગરપાલિકાઓએ તથા સ્કૂલ બોર્ડએ પોતાની સત્તા, ફરજો અને કાર્યો બીજાને સોંપવા બાબત
(C) કલમ – 65 – આ કલમ રદ કરેલ છે.
(D) કલમ - 56 - અમુક સંજોગોમાં સ્કૂલ બોર્ડનું વિસર્જન કરવા બાબત અથવા તેને પદચ્યુત કરવા બાબત
૭૧. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947ની કઈ કલમ, 49 (2)(C) 1, 2 અને (ખ) (ગ) નીચેના પૈકી કોણ સંસ્થાની તપાસ કરાવી શકે, પ્રાથમિક શિક્ષણ સંબંધી ચોપડો, ઉતારો, દસ્તાવેજ મંગાવી શકાશે?
(A) નિયામક
(B) રાજ્ય સરકારના ખાસ હુકમથી કરેલ અધિકારી
(C) જિલ્લા શિક્ષણ નિરીક્ષક
(D) આપેલા તમામ
૭૨. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947ની કઈ કલમ - 63 અનુસાર યોગ્ય બાબત જણાવો.
(A) સ્કૂલબોર્ડના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સભ્યોની ચૂંટણી કરવાની રીત બાબત
(B) ટેન્ડરો મંજૂર કરવાની કાર્યરીતિ બાબત
(C) પ્રાથમિક શિક્ષણના ઉચ્ચ અભ્યાસક્રમના એક ભાગ તરીકે પૂર્વ વ્યાવસાયિક શિક્ષણના અભ્યાસક્રમ બાબત
(D) આપેલા તમામ
૭૩. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947ની કઈ કલમ - 40 (છ) મુજબ નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો.
(A) રાજ્ય સરકાર જિલ્લા ન્યાયાધીશને અથવા હાઈકોર્ટના ન્યાયાધીશ અથવા જિલ્લા ન્યાયાધીશ થઈ હોય તેવા અથવા થવાની લાયકાત ધરાવતી હોય તેવી વ્યક્તિને ટ્રિબ્યુનલ તરીકે નિમશે.
(B) ટ્રિબ્યુનલનો નિર્ણય આખરી ગણાશે અને તેણે નિર્ણય કરેલી બાબતોના સંબંધના કોઈપણ દીવાની કોર્ટમાં કોઈ દાવો માંડી શકાશે?
(C) A અને B બંને
(D) એકપણ નહીં
૭૪. દરેક વહીવટી અધિકારી ભારતના ફોજદારી અધિનિયમની કઈ કલમના અર્થ પ્રમાણે રાજ્ય સેવક ગણાશે.
(A) કલમ – 20
(B) કલમ – 21
(C) કલમ - 37
(D) કલમ – 22
૭૫. કલમ – 40 શું દર્શાવે છે?
(A) શાળામાં બાળકોની ફરજિયાત હાજરીને લગતી આ અધિનિયમની જોગવાઈઓનો અમલ કરવામાં આવે છે.
(B) શાળામાં બાળકોનું સ્વાસ્થ્ય સંતોષકારક છે કે કેમ તે તપાસવું
(C) રજીસ્ટરો અને રેકર્ડ નિયામકે ફરમાવ્યા પ્રમાણે રાખવમાં આવે છે કે કેમ તે તપાસવું
(D) આપેલા તમામ

ક્વિઝ પૂર્ણ થઈ! 🎉

તમારો અંતિમ સ્કોર નીચે મુજબ છે:

0
```

Post a Comment

0Comments

Post a Comment (0)

3 thi 8 nu material

NEW UPDATE