BREAKING NEWS:- विध्यासहयक भरती थोड़ा समय माँ आवी शके छे जुवो आ रही ऑफिसियल वेबसाइट पर आपल सूचना
By -Nikunj Savani
5/07/2016 10:48:00 pm
0
ખાસ સુચના : તમામ માધ્યમના
માગંણીપક જીલ્લા/નગર શિક્ષણ સિમિત પાસથી મંગાવેલ છે. તે મુજબની ખાલી જગ્યાઓ
ભરવાની કાર્યવાહી ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. જેની તમામ ઉમદવારોએ નોંધ
લેવી. તે અંગે અત્રેની કચેરી કે શિક્ષણ વિભાગની મુલાકાત લેવા પરિશ્રમ ન
કરવા જાણવવામાં આવે છે.
વિદ્યાસહાયક ભરતી
પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબ સાઈટ જોવા વિનંતી છે