BREAKING NEWS :- GUNOTSAV-7 2017 TEACHER'S GRADE CIRTIFICATE AVAILABLE NOW ON OFFICER LOGIN.

Nikunj Savani
By -
0
આદરણીય શિક્ષક મિત્રો,
ખુશ ખબર .....આપ આપના સી.આર.સી શ્રી નો સંપર્ક કરી તેમની પાસેથી આપનું ગુનોત્સવનું ગ્રેડ સર્ટી લઇ શકો છો.
ઓનલાઈન ડાઉનલોડ કરવા સી.આર.સી. લોગીન પાસવર્ડની જરૂર છે જે અન્ય વેબ્સાઈટ પર આપવામાં આવે છે પરંતુ ભારતના સાયબર ક્રાઈમ નાં કાયદા મુજબ કોઈ પણ ખાનગી માહિતી જાહેર કરવી એ ગુનો છે આથી આપને તે રીત હું જણાવી શકતો નથી માટે આપ સી.આર.સી મિત્રો પાસે થી આપની માહિતી લઇ શકો છો.
આપના પ્રતિભાવો કમેન્ટ માં આપશો.
આભાર
આપનો વિશ્વાસુ
નિકુંજ સવાણી

Post a Comment

0 Comments

Post a Comment (0)
3 thi 8 nu material

NEW UPDATE


3/related/default