SCHOOL ADMISSION 3D BANNER

Nikunj Savani
By -
0

તમારી શાળા માટે પણ આવુજ આકર્ષક એડમીશન જાહેરાત બેનર પોસ્ટર બનાવો

નમસ્તે મિત્રો, હવે તમે પણ Google Gemini AI ની મદદથી તમારી શાળા માટે આધુનિક 3D એડમીશન પોસ્ટર બનાવી શકો છો. આ માટે તમારે કોઈ ગ્રાફિક ડિઝાઇનરની જરૂર નથી!

૧. પહેલા આ વિડિયો જુઓ

પોસ્ટર કેવી રીતે બનાવવું તેની સંપૂર્ણ સમજૂતી માટે નીચેનો વિડિયો ધ્યાનથી જુઓ:

અહી ક્લિક કરો


૨. આ પ્રોમ્પ્ટનો ઉપયોગ કરો

નીચે આપેલા પ્રોમ્પ્ટને કોપી કરો અને તેને Google Gemini માં પેસ્ટ કરો. તમે તમારી શાળાનું નામ અને વિગત મુજબ ફેરફાર કરી શકો છો.

Copy Protected Blog

શાળા એડમીશન જાહેરાત પ્રોમ્પ્ટ


 Create a professional school admission poster with taking uploaded image as 100% refrence for design and colour combination as a modern 3D embossed design style. 

The poster should have a geometric 

diamond/polygon shapes and decorative elements like 3D gears, globes, books, 

and microscope icons scattered around as shown in uploaded image.


In the center-left, place a 3D animated-style teenage same boy character wearing 

a white school uniform shirt with a blue tie and dark suspenders/backpack straps, 

waving his right hand with a friendly smile 100% same as shown in uploaded image.


On the center-right, place a 3D animated-style teenage girl 100% character shown in uploaded image wearing 

a white school uniform with a blue tie and a pink backpack, waving her right hand 

with a friendly smile.


Both characters should look like high-quality embossed 3D rendered cartoon students, 

cheerful and welcoming.


At the top, add a decorative gold and teal rounded rectangle banner with Gujarati 

text: "પી.એમ.શ્રી વાઘેરવાસ તાલુકા શાળા"


Below that, a subtitle banner: "ચાવડી નિશાળ - સલાયા"


Add a school shield/badge logo on the top left with a book and laurel design.


In the middle section, add teal pill-shaped buttons with text:

- "ધોરણ બાળ વાટિકા થી 8"

- "કો-એડ (કુમાર-કન્યા) શાળા"  

- "ગુજરાતી માધ્યમ"


In the center between the two characters, add a bold red and yellow 3D ribbon 

banner with the English text "ADMISSION OPEN 2026-27"


At the bottom section, add a white rounded card panel with the heading 

"સુવિધાઓ :-" in orange/gold color, followed by a bullet point list in 

Gujarati text of school facilities.

*અનુભવી અને યોગ્ય લાયકાત ધરાવતા તજજ્ઞ શિક્ષકો 

*કોઈપણ પ્રકારની શૈક્ષણિક ફી નહીં

*સ્માર્ટ ક્લાસ રૂમની સુવિધા 

*શિષ્યવૃતિ સાથે ફ્રી સ્કૂલ ડ્રેસ

*મફત પાઠ્યપુસ્તકો 

*સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન અને પ્રોત્સાહક ઇનામ 

*સલાયાની મધ્યમાં આવેલી 70 વર્ષ જૂની પ્રાથમિક શાળા

At the very bottom, add a dark teal footer banner with white text showing 

the school address in Gujarati.

પરોડિયા રોડ,સલાયા,તા. જામખંભાળિયા , જી. દેવભૂમિ દ્વારકા

Overall style: Modern, vibrant, professional school promotional poster, 

3D render quality, clean layout, blue color theme.

3D render, cartoon characters, vibrant colors, blue teal theme, 

professional poster design, school admission flyer, 

Gujarati text overlay, modern flat design with 3D elements, 

high resolution, clean typography

૩. મુખ્ય વિશેષતાઓ:

  • પ્રોફેશનલ 3D લુક
  • તદ્દન મફત અને ઝડપી
  • તમારી શાળા મુજબ કસ્ટમાઇઝ કરવાની સુવિધા

વધુ અપડેટ્સ માટે અમારા બ્લોગની મુલાકાત લેતા રહો!

Post a Comment

0Comments

Post a Comment (0)

3 thi 8 nu material

NEW UPDATE