સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ (SIC): ONLINE REGISTRATION AND SIC CERTIFICATE DOWNLOAD PROCESS

Nikunj Savani
By -
0

પ્રસ્તાવના અને ઉદ્ભવ (NEP 2020 ના સંદર્ભમાં)


રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (NEP 2020) એ ભારતની શિક્ષણ વ્યવસ્થામાં એક ક્રાંતિકારી બદલાવ છે. આ નીતિ માત્ર પુસ્તકિયા જ્ઞાનને બદલે વિદ્યાર્થીઓમાં 'આઉટ ઓફ બોક્સ' વિચારસરણી, નવીનતા (Innovation) અને ઉદ્યોગસાહસિકતા (Entrepreneurship) વિકસાવવા પર ભાર મૂકે છે.

આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે, શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન સેલ (Ministry of Education’s Innovation Cell - MIC) અને AICTE દ્વારા સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ’ (SIC) ની સ્થાપના કરવાની કલ્પના કરવામાં આવી છે. જે રીતે કોલેજોમાં ઇનોવેશન સેલ હોય છે, તે જ રીતે હવે શાળાઓમાં પણ SIC કાર્યરત થશે જેથી નાનપણથી જ બાળકોમાં સંશોધનવૃત્તિ જાગૃત કરી શકાય.


Tags:

Post a Comment

0Comments

Post a Comment (0)

3 thi 8 nu material

NEW UPDATE