ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ (ભાગ - 2)
પ્રશ્ન: 1/25
સ્કોર: 0
૨૬. નીચેનામાંથી કયું/કયા વિધાનો સાચું/સાચાં છે?
૨૭. મુંબઈ માધ્યમિક પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947ની કઈ કલમ અંતર્ગત ફરજિયાત શિક્ષણ વિસ્તારમાં કોઈપણ ફી નહી લેવા બાબતની વિગત આપેલી છે?
૨૮. જોડકા જોડો:
| A | B |
|---|---|
| 1. કલમ - 33 | (A) બાળકને માન્ય શાળામાં નહિ મોકલવા બદલ શિક્ષા |
| 2. કલમ - 35 | (B) વાજબી કારણનો અર્થ |
| 3. કલમ - 34 | (C) શાળામાં મોકલવા માટે હુકમ કાઢવા બાબત |
| 4. કલમ - 22 | (D) વહીવટી અધિકારીને નીમવાની સત્તા અમુક અધિકૃત નગરપાલિકાઓને સોંપવા બાબત |
૨૯. પ્રકરણ – 2 ની કલમ – 4 મુજબ નીચેનામાંથી કઈ કલમ મુજબ કોઈ સ્કૂલ બોર્ડના સભ્યોની મુદ્દત પુરી થઈ હોય તેમ છતાં યથાપ્રસંગ નવા સ્કૂલ બોર્ડના સભ્યો ચૂંટવામાં આવે, નિયુક્ત કરવામાં આવે ત્યાં સુધી હોદ્દા ઉપર ચાલુ રહેશે?
૩૦. પ્રકરણ - 2 ની કલમ - 6 મુજબ કયા અધિનિયમ અંતર્ગત ગમે તે મજદૂર હોય તે છતાં, ન્યાયાધીશ (ક) કોઈપણ અરજીની માંડવાળ કરવા દેશે નહિ અથવા તે પછી ખેંચવા દેશે નહિ?
૩૧. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947ની કઈ કલમમાં જિલ્લા લોકલ બોર્ડ ન હોય ત્યાં, જિલ્લા સ્કૂલ બોર્ડને બદલે સત્તાધિકારી નિમવા બાબતની વિગતો આપવામાં આવી છે?
૩૨. નીચેનામાંથી કયો અધિનિયમ રાજ્યસરકાર કોઈપણ નગરપાલિકાને તેના વિસ્તારમાંની સઘળી માન્ય શાળાઓ ઉપર નિયંત્રણ રાખવાનો અધિકાર આપી શકશે?
૩૩. નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
1. મુંબઈ માધ્યમિક પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 ના પ્રકરણ 5 ની કલમ - 20 મુજબ દરેક જિલ્લા સ્કૂલ બોર્ડ રાજ્ય સરકારની મંજૂરી મેળવીને અને દરેક અધિકૃત નગરપાલિકાએ પોતાના વિસ્તારમાની માન્ય શાળાઓના વહીવટ વ્યવસ્થા અને નિયંત્રણ માટે વહીવટી કલમ - 35 (ખ) મુજબ અધિકારીઓ, પ્રાથમિક શાળાના શિક્ષકો, કારકૂનો વગેરેનો પૂરતો સ્ટાફ અને બીજો સ્ટાફ નિભાવવો.
2. કલમ - 21 માં વહીવટી અધિકારી અંગેની બાબતો આપવામાં આવેલ છે.
1. મુંબઈ માધ્યમિક પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 ના પ્રકરણ 5 ની કલમ - 20 મુજબ દરેક જિલ્લા સ્કૂલ બોર્ડ રાજ્ય સરકારની મંજૂરી મેળવીને અને દરેક અધિકૃત નગરપાલિકાએ પોતાના વિસ્તારમાની માન્ય શાળાઓના વહીવટ વ્યવસ્થા અને નિયંત્રણ માટે વહીવટી કલમ - 35 (ખ) મુજબ અધિકારીઓ, પ્રાથમિક શાળાના શિક્ષકો, કારકૂનો વગેરેનો પૂરતો સ્ટાફ અને બીજો સ્ટાફ નિભાવવો.
2. કલમ - 21 માં વહીવટી અધિકારી અંગેની બાબતો આપવામાં આવેલ છે.
૩૪. મુંબઈ માધ્યમિક પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ - 18 માં કઈ બાબત દર્શાવવામાં આવેલી છે?
૩૫. જિલ્લા સ્કૂલ બોર્ડના પ્રાથમિક શિક્ષણ ફંડ ઉપરાંત સ્કૂલ બોર્ડ અન્ય કયું ફંડ નિભાવવાનું હોય છે?
૩૬. પ્રાથમિક શિક્ષણ ફંડ એટલે?
૩૭. પ્રકરણ - 2 ની કલમ - 4 ની પેટા કલમો (6) અને (7) ના હેતુઓ માટે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ એટલે?
૩८. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ના પ્રકરણ - 1 મુજબ પ્રાથમિક શિક્ષણના દરેક વહીવટી અધિકારીને ભારતના ફોજદારી ધારાની કઈ કલમ મુજબ સામાજિક સેવક ગણવામાં આવે છે?
૩૯. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 અંતર્ગત જિલ્લા સ્કૂલ બોર્ડ પોતાની ફરજો અને સત્તાઓ છોડી દે તો તમામે તમામ પ્રાથમિક શાળાનો વહીવટ કોના દ્વારા કરવામાં આવશે?
૪૦. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 નું પ્રકરણ 10 કોને લગતું છે?
૪૧. માન્ય શાળામાં જવું એટલે?
૪૨. પ્રકરણ - 2 ની કલમ – 7(ક)મુજબ ગેરલાયક હોય ત્યારે સભ્ય તરીકે હાજરી આપવા અથવા મત આપવા માટે કેટલા રૂપિયા દંડ પેટે આપવાના રહેશે?
૪૩. પ્રકરણ - 3 નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલું છે?
૪૪. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 ની કલમ - 8 માં કઈ બાબતોનો સમાવેશ થાય છે?
૪૫. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 ની કઈ કલમમાં તાલુકા સલાહકાર સમિતિઓની રચના કરવામાં આવી છે?
૪૬. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 ની કલમ – 22 અંગે નીચેનામાંથી કઈ બાબતો ખોટી છે?
૪૭. અનાધિકૃત નગરપાલિકાઓ સંબંધમાં સત્તા વગેરે વાપરવા બાબત અંગે મિલકત ધારણ કરવા બાબતો કઈ કલમમાં આપવામાં આવી છે?
૪૮. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 ની કલમ - 13 મુજબ જિલ્લા સ્કૂલ બોર્ડની ફરજો અને કાર્યોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?
1. પ્રાથમિક શાળાઓ પૂરતી સંખ્યામાં નિભાવવી
2. પ્રાથમિક શાળાઓમાં જતાં બાળકોના કલ્યાણ માટે પ્રબંધ કરવો.
3. પ્રાથમિક શાળાઓનું ચોક્કસ સ્થળ નક્કી કરવું
1. પ્રાથમિક શાળાઓ પૂરતી સંખ્યામાં નિભાવવી
2. પ્રાથમિક શાળાઓમાં જતાં બાળકોના કલ્યાણ માટે પ્રબંધ કરવો.
3. પ્રાથમિક શાળાઓનું ચોક્કસ સ્થળ નક્કી કરવું
૪૯. મુંબઇ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 ની કલમ - 14 માં કઈ બાબત નિર્દિષ્ટ કરવામાં આવી છે?
૫૦. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 ની કલમ – 9(ક)માં કઈ બાબત આપવામાં આવેલ છે?
ક્વિઝ પૂર્ણ થઈ! 🎉
તમારો અંતિમ સ્કોર નીચે મુજબ છે:
0




